Thursday, 8 August 2019

નામ, અટક બદલવાના નિયમમાં સરળતા, સોગંદનામા - આધારો મુજબ ફેરફાર શકય Ahmedabad 9426497770 / 079-40099917

નામ, અટક બદલવાના નિયમમાં સરળતા, સોગંદનામા - આધારો મુજબ ફેરફાર શકય 

ગાંધીનગર તા. ૭ : પ્રજાભિમુખ અને સરળ વહીવટની દિશામાં મુશ્કેલીઓના નિવારણ માટે જે વ્યકિતઓને કનિદૈ લાકિઅ નામ, અટક બદલવી હોય તે અંગેના ફોર્મની નોટીસ મુજબ અરજદારની રજૂઆત મુજબનું નામ ગેઝેટમાં પ્રસિદ્ઘ કરવામાં આવે છે. નામ/અટક પ્રસિદ્ઘિના કનિદૈ લાકિઅ જટિલ અને ગૂંચવાડાભર્યા અકિલા કેસોમાં ચોક્કસ નીતિ/સૂચનાઓ ન હોઇ, ઘણાં બધાં કેસોમાં અરજીઓનો અસ્વીકાર કરવો પડે છે. સાથે સાથે અરજદારો દ્વારા મનીઓર્ડરની કનિદૈ લાકિઅ મોકલાવેલ ફીની રકમ પરત મોકલવા અંગે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે અકીલા છે અને વહીવટી કામગીરી વધે છે. આ માટે ચોક્કસ નીતિ/સૂચનાઓ કનિદૈ લાકિઅ નક્કી કરવી જરૂરી હતી જેને ધ્યાને લઇને રાજય સરકારના ઉદ્યોગ-ખાણ વિભાગે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. વ્યકિગત ધોરણે તેઓના સોગંદનામાના કનિદૈ લાકિઅ આધારે જે વ્યકિતના નામ, અટકની પ્રસિદ્ઘિ કરવાની હોય ત્યારે દક્ષિણના તથા અન્ય રાજયોની રૂઢી કે નામાભિધાન/વ્યકિતગત આઇ.ડી. અલગ હોઇ, અરજદારે રજૂઙ્ગ કનિદૈ લાકિઅ કરેલ સોગંદનામું તેમજ સરકારી આધારો રજૂ કર્યેથી નામની પ્રસિદ્ઘિ આપવામાં સરકારની કોઇ જવાબદારી રહેતી ન હોઇ, આવા નામની પ્રસિદ્ઘિ મહારાષ્ટ્ર કનિદૈ લાકિઅ સરકારના ગેઝેટમાં સૂચવાયા મુજબ પ્રસિદ્ઘિ આપી શકાશે, જેમાં વ્યકિતગત જે તે અરજદારની જવાબદારી રહેશે, પરંતુ તેને કોઇ પીઠબળ મળશે નહી. અરજદારના કનિદૈ લાકિઅ લગ્નને ૩૦/૪૦ વર્ષનો એટલે કે, લાંબો સમયગાળો થઇ ગયો હોય અને લગ્નપત્રિકા અપ્રાપ્ય હોય તેવા કિસ્સામાં સરકારી રેકર્ડ જેવા કે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડમાં સંબંધિત નામનો ઉલ્લેખ દર્શાવેલ હોય, તેવા કિસ્સામાં પતિ અને પત્નીના સોગંદનામા અને સરકારી આધારો ધ્યાને લઇને નામની પ્રસિદ્ઘિ આપી શકાશે. અરજદાર દ્વારા સોગંદનામામાં નામ, અટક સંબંધી સૂચવેલ ફેરફારો પ્રસિદ્ઘિ કરવામાં કોઇ વાંધો નથી, જેમાં કોર્ટ દ્વારા અપયેલ ડાયવોર્સ-ડીડ અને પુનઃલગ્નના આધાર તેમજ માતા-પિતાના સોગંદનામાના આધારે બાળકોના નામ પાછળ પિતાનું નામ, અટક બદલીને ફેરફાર પ્રસિદ્ઘ કરી શકાશે. આવી પ્રસદ્ઘિ અંગેની જવાબદારી જેને વ્યકિતની રહેશે, તેને કોઇ કાનૂની પીઠબળ મળશે નહીં. બાળકના નામ પાછળ માતાનું નામ પ્રસિદ્ઘ કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચૂકાદાને આધીન છૂટાછેડાના કિસ્સામાં બાળકનો કબજો કાયદેસર રીતે માતા પાસે હોય તેવા કિસ્સામાં બાળક અને માતાના એફીડેવીટના આધારે બાળકના નામ પાછળ માતાનું નામ/અટક પ્રસિદ્ઘ કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નામ/અટક બદલી અંગેની ભરેલ રકમ નોન રીફંડેબલ રહેશે, ગેઝેટમાં નામ પ્રસિદ્ઘ કરવા અંગેની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે, એમ ઉદ્યોગ અને ખાણ વિભાગની યાદીમાં જણાવાયું

No comments:

Post a Comment